PM Kisan Sanman Nidhi Yojana 2024 : આ યોજનામાં ખેડૂતોને મળશે વાર્ષિક રૂપિયા 6000 ની સહાયતા , જાણો માહિતી વિશે…..

pm kisan sanman nidhi yojana 2024

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 | PM Kisan Sanman Nidhi Yojana 2024 : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-કિસાન) એ ભારત સરકારની મુખ્ય યોજના છે જેનો હેતુ દેશભરના નાના અને સીમાંત ખેડૂતોને નિર્ણાયક નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. 6000 જેટલી આર્થિક સહાય મળે છે. આ સહાય … Read more