PM Awas Yojana 2024 : આ યોજનામાં સરકાર આપે છે ઘર બનાવવા માટે 1 લાખ 20 હજારની સહાયતા , જાણો સંપૂર્ણ વિગત….
પીએમ આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024 : ભારત સરકાર દ્વારા જૂન 2015 માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ગરીબ નાગરિકોને સસ્તું આવાસ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી હોમ લોન યોજના છે. આ યોજના આર્થિક રીતે નબળા વર્ગો, ઓછી આવક ધરાવતા જૂથો અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને મકાન બાંધવા અથવા ખરીદવામાં … Read more